અમારો સંપર્ક

ગોરસ વધુ સારી સેવાઓ આપી શકે તે માટે આપના પ્રતિભાવો તેમજ સૂચનો સદા આવકાર્ય છે.

આ ઉપરાંત, કોઈ સુવિધામાં જો આપને ત્રુટિ જણાતી હોય તો તે અંગે સત્વરે અમારું ધ્યાન દોરશો. આપના સૂચનો પર ધ્યાન આપીને અમે આપના સંપર્કમાં રહીશું.

ગોરસ અંગેના પ્રતિભાવો અને સૂચનો નીચે જણાવેલા સરનામે પત્ર દ્વારા પણ આપી શકો છો.

પ્રા. ડૉ.રમેશ પંડ્યા, ૧૫-મોહનનગર સોસાયટી મુ.ગઢડા(સ્વા.) જિ.બોટાદ - 364750