જીવન યાત્રા

જે. કૃષ્ણમૂર્તિ

| 0 Minute Read

તમને તમારી જાત સિવાય કોઈ જ મદદ કરી શકે નહીં.

તમે કોઈની રાહ ન જુઓ.

તમારી જાતમાં જુઓ જાગૃત થાઓ.

બીજાનું જીવનચરિત્ર વાંચવા કે સાંભળવાને બદલે તમારું જીવન-પુસ્તક ખોલો.

તમારી ચેતનામાં જે ચાલે છે તેનાથી સભાન થાઓ, પણ શાંત રહો.

ક્યાંય પહોંચવાની અધીરાઈ ન રાખો. જીવન યાત્રા છે, કોઈ મુકામ નથી.

જે. કૃષ્ણમૂર્તિ