-
... એ તારી જનેતા હતી
જયારે તું એક વર્ષનો હતો. એણે તને દુધ પીવરાવ્યું. તને નવરાવ્યો. તેં એનો આભાર માન્યો રડી રડીને.
👉 આગળ વાંચો...
-
મૂલ્યાંકનકાર્યમાં નઘરોળ બેજવાબદારી સામે કશુંય થઈ શકે ખરું?
થોડા અઠવાડિયા પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.કોમ. સેમેસ્ટર-પ ની અર્થશાસ્ત્ર વિષયની પરિક્ષાની ઉત્તરવહીઓમાં મધ્યવર્તી મૂલ્યાંકનમાં હેતુલક્ષી પ્રશ્નોને તપાસ્યા વગર જ ગાંધારી પદ્ધતિએ ઉત્તરવહીના બહારના પાના ઉપર માર્ક્સ મૂકી દેતાં જામનગરની એક કોમર્સ કોલેજના મહિલા અધ્યાપક રંગે હાથ પકડાયાની ઘટના પ્રકાશમાં આવી છે. ખેર, આ કિસ્સામાં તો યુનિવર્સિટી યોગ્ય લાગશે તો અને તેવાં પગલાં લેશે પરંતુ આ કિસ્સાથી કોઈની પણ અધ્યાપકીય સંવેદના ઉપર સહેજ પણ થરકાટ થયો છે કે કેમ તે સંશોધનનો મુદ્દો છે.
👉 આગળ વાંચો...
-
ઉમાશંકર જોષી
ગાંધીજીની ગરીબો પ્રત્યે સહ્રદયતા
બાપુના ડિલ પહેરણ પણ નથી એ જોઈ એક નાનકડા વિદ્યાર્થીએ એમને પૂછ્યું, “બાપુ, તમે શરીર પર પહેરણ કેમ પહેરતા નથી?”
👉 આગળ વાંચો...
-
સંત પુનિત
રોગની સાચી દવા
ઓલિવર ગોલ્ડસ્મિથ ઇંગ્લેન્ડના એક ખ્યાતનામ કવિ હતા. તેમની કવિત્વશક્તિ અપૂર્વ હતી. તેમનાં કાવ્યો અંગ્રેજી સાહિત્યમાં અમર બની ગયાં છે.
👉 આગળ વાંચો...
-
કુન્દનિકા કાપડીઆ
...તો એ મિથ્યા છે
હું વ્રત, એકટાણાં, ઉપવાસ કરૂં અને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષ્યા ડંખ નિર્મૂળ ન થાય, તો મારૂં એ તપ મિથ્યા છે.
👉 આગળ વાંચો...
-
ડૉ. હરીશ પારેખ
ધ્યેય અને સભાનતા વચ્ચે કયો સંબંધ છે?
તમે જે ધ્યેય માટે ચાલી રહ્યા છો, દોડી રહ્યા છો, એ ધ્યેય પ્રત્યે તમારી માનસિકતા કેવી છે? શું તમે જે કાર્ય કરી રહ્યા છો એ કાર્ય તમારા ધ્યેયને પોષણ આપે છે? તમે એ કાર્યને મનથી સ્વીકારો છો? તમે એ કાર્યને ધ્યેય સાથે જોડી શકો છો ?
👉 આગળ વાંચો...
-
સંત પુનિત
અવરોધકનો અસ્વીકાર
આપણાં ધર્મશાસ્ત્રોમાં ત્યાગની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે.
👉 આગળ વાંચો...
-
મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે
કહે છે કે સ્ત્રી મકાનને ઘર બનાવે છે, પરંતુ મકાનને ઘર બનાવનારી ગૃહિણી પાસે પોતાનો રહી શકાય તેવો ખૂણો ભાગ્યે જ હોય છે.
👉 આગળ વાંચો...
-
કિર્તીકુમાર કે. પટેલ
શિક્ષિત સમાજ અને વૃદ્ધાશ્રમ
જિંદગીની આ સફરને પૂરી કરવા મંજિલ સુધી દોડયા કર્યો છું થોભ્યો ત્યારે ખબર પડી કે વૃદ્ધાશ્રમ સુધી પહોંચી ગયો છું
👉 આગળ વાંચો...
-
ઉમાશંકર જોષી
કુદરતી સંપત્તિ પર સૌનો હક
ગાંધીજી સવારે વહેલા ઊઠે, ઊઠીને મોં ધોવાનું અને દાતણ કરવાનું તે માટે પાણીની નાની લોટી અને પિકદાની પથારી પાસે જ રાખેલાં હોય તે વડે ત્યાં જ પતાવે.
👉 આગળ વાંચો...