• હર્ષદ પ્ર. શાહ

  આપનાં બાળકોમાં શ્રેષ્ઠત્વ કેવી રીતે નિર્માણ કરશો?

  દરેક માતાપિતા પોતાના બાળકને શ્રેષ્ઠ બનાવવા ઈચ્છે છે, એને જીવનના દરેક તબક્કે સફળતા મળે એવું ઈચ્છે છે. પરંતુ શ્રેષ્ઠત્વનું નિર્માણ એ જેવી તેવી બાબત નથી એ એક પ્રકારની સાધના છે, માતાપિતાનાં મનોબળ અને ધીરજની કસોટી છે.

  👉 આગળ વાંચો...
 • એક દીકરો

  માં ને જીવતા જ બધાં સુખો આપીએ

  એક મિત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે “આજે માનું શ્રાધ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.”

  👉 આગળ વાંચો...
 • ઉમાશંકર જોષી

  બાળ ગાંધીની સત્ય પ્રિયતા

  રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કુલના હેડમાસ્તર ગીમી સર. ઉપલા વર્ગોના વિદ્યાર્થીઓ માટે રમતો રમવાનું ફરજિયાત. નાનો મોહન રમતગમતમાં ભાગ લેતો નહીં. પણ હવે રમતમા જોડાવા લાગ્યો.

  👉 આગળ વાંચો...
 • નીતિન પારેખ

  કાયદાનું પાલન

  રાષ્ટ્રીય આંદોલનમાં ભાગ લેવા બદલ બ્રિટિશ હકૂમતે સ્વાતંત્ર્યસેનાની લાલબહાદુર શાસ્ત્રીની ધરપકડ કરી અને તેમને જેલમાં પૂર્યા.

  👉 આગળ વાંચો...
 • રાજ ભાસ્કર

  દુઃખમાંથી સુખ શોધવાની કાળા

  એક મોટા મંદિરમાં રોજ સત્સંગ ભરાતો. ઠેરઠેરથી મહિલાઓ આવતી. દરરરોજ આવતી એક મહિલા થોડા દિવસથી બહુ દુઃખી જણાતી હતી. સ્વામીજીએ એની ઉદાસી પારખી લઈ પૂછ્યુ, “બહેન કેમ હમણાં હમણાંથી બહુ દુઃખી અને ઉદાસ રહો છો?”

  👉 આગળ વાંચો...
 • ડૉ. શર્મિષ્ઠા સોનેજી

  દાક્તરનો ઉત્કૃષ્ઠ સેવાભાવ

  મોબાઈલની રીંગ વાગી. દાક્તર તરત જ ગાડીમાં બેસી હૉસ્પીટલ પહોંચ્યા. બાળકના એક્સીડન્ટ કેસની સર્જરી કરવા અપરેશન થિયેટર પાસે પહોંચ્યા.

  👉 આગળ વાંચો...
 • ભાણદેવ

  ભાઈલો મારે છે !

  “ભાઈલો મારે છે ! દીકરાઓ દીકરીઓને મારે છે ! આ ફરીયાદ સાચી છે ?”

  👉 આગળ વાંચો...
 • નિલેષ મહેતા

  શિક્ષક અને વાલી

  આદર્શ શિક્ષક ગિજુભાઈ બધેકા વર્ગમાં બાળકોને ભણાવી રહ્યા હતા. દરેક બાળક તલ્લીન થઈ પાઠ્યપુસ્તક વાંચતા હતા. તેમને મનમાં ખૂબ આનંદ થયો.

  👉 આગળ વાંચો...
 • હસમુખ પટેલ

  બાળકોમાં હિંસકતા અને તેનો ઉકેલ

  પ્રશ્ન : ચેન્નાઈમાં એક વિદાર્થીએ વર્ગખંડમાં જ શિક્ષિકાનું ખૂન કર્યું. વિધ્યાર્થીઓ આવા હિંસક કેમ બને છે ? આ અટકાવવા શું કરી શકાય ?

  👉 આગળ વાંચો...
 • હરિદાસ વ્યાસ

  શેષનાગ નું માનવરૂપ એટલે પિતા

  વરસો પછી મેં અનુભવ્યું કે પિતા આકાશ હોય છે અને તપતા સૂરજને પોતાની પીઠ પર ઝીલી આપણને છાંયો આપે છે. વરસાદમાં છત્રી અને ગરમીમાં ઠંડી હવાની લહેરખી બની આપણને સુરક્ષિત રાખે છે. એમનું ચાલે તો પોતાનાં બાળકો માટે લાકડાનો ઘોડો, સર્કસનો જોકર એટલે સુધી કે રંગબેરંગી ફૂગ્ગો બની જવામાં પણ એમને સંકોય નથી થતો.જોકે પોતાના આનંદની કોઈ પણ ક્ષણ હોય ત્યારે તેઓ આછા સ્મિતથી વધારે કોઈ પ્રતિભાવ નથી દર્શાવતા. આવી પળોમાં પિતા તરીકે એમનું વ્યક્તિત્વ ખરેખર અદ્દશ્ય થઈ જાય છે.

  👉 આગળ વાંચો...