• મુકેશ પટેલ અને કૃતિ શાહ

  દુનિયા બદલવા જતાં....

  જ્યારે હું નવલોહિયો યુવાન હતો, દુનિયાને મારે બદલવી હતી. પણ મને દુનિયા બદલવાનું અઘરૂં લાગ્યું, એટલે મેં મારા દેશને બદલવાનું નક્કી કર્યું.

  👉 આગળ વાંચો...
 • આચાર્ય વિજ્યરત્ન સુંદરસૂરિ

  આચારાંગ સૂત્ર

  કામા દુરઈક્કમા — આચારાંગ સૂત્ર

  👉 આગળ વાંચો...
 • રવીન્દ્રનાથ ટાગોર

  પ્રતિનિધિ

  સતારાના કિલ્લા પર બેઠાબેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરૂજી રામદાસ નગરને બારણે ભિક્ષા માગતા અન્નહીન, વસ્ત્રહીન ભટક્યા કરે છે.

  👉 આગળ વાંચો...
 • શરદ ઠાકર

  મોટાની અલ્પતા જોઈને થાક્યો, નાનાની મોટાઈ જોઈ ને જીવું છું

  “મારે કોઈ સારી ગિફ્ટ આર્ટિક્લની ચીજ ખરીદવી છે. મિત્રનાં લગ્ન છે. ભેટ આપવા જેવી આઇટમ્સ હોય, તો બતાવશો ?” મેં શહેરના ધમધમતા વિસ્તારમાં આવેલી ખુબ જાણીતી દુકાનમાં જઈને મુદ્દાની વાત જણાવી દીધી.

  👉 આગળ વાંચો...
 • ગંભીરસિંહ ગોહિલ

  ગઢડાના નગર શેઠ મોહનલાલ મોતીચંદ

  જગુભાઈ પરીખ સાથે ચર્યા કર્યા પછી મહારાજાએ વિચાર્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ રિયાસતી ખાતાના મિનિસ્ટર હોવાથી તેમની મુલાકાત તો અનિવાર્ય જ ગણાય. પરંતુ પોતે લેવા ધારેલું પગલું દેશના હિતમાં વધારે અસરકારક કેમ બને તેની વિચારણા કરવી જોઈએ. આથી મહારાજાએ ભાવનગર રાજ્યના ગઢડાવાળા શેઠ મોહનભાઈને મળવાનું વિચાર્યું.

  👉 આગળ વાંચો...
 • કુન્દનિકા કાપડીઆ

  હે પરમ પ્રભુ, હે પરમાત્મા

  હે પરમ પ્રભુ,

  👉 આગળ વાંચો...
 • સુરેશ દલાલ

  આત્મા એક, ખોળિયાં બે

  માણસ જુવાનીમાં છકેલો હોય છે ત્યારે એવો ખ્યાલ નથી હોતો કે એના મિત્ર કોણ ? ઓફિસમાં ઓફિસ ફ્રેન્ડશિપ હોય છે. કોઈક મોટા હોદ્દા પર હોઈએ ત્યારે બોર્ડરૂમની મિટિંગમાં જ મૈત્રી થાય એ ખુરશી પર જ પ્રારંભ પામે છે. અને ખુરશી સાથે જ સમપ્ત થાય છે.

  👉 આગળ વાંચો...
 • રાજ ભાસ્કર

  અનોખો બેંકર

  એક બેંકર હતો. બહુ ગજબનો માણસ. એ રોજ એના કસ્ટમરોના ખાતામાં ૮૬,૪૦૦ રૂપિયા જમા કરી દેતો અને કહેતો કે તમને મહત્તમ સુખ અને શાંતિ મળે એ રીતે આ પૈસા મન ફાવે એમ વાપરો.

  👉 આગળ વાંચો...
 • જગદીશ ત્રીવેદી

  ફરજપરસ્તીની દાસ્તાન

  પ્રસંગ છે ફ્રાંસનો. પૅરિસની ખ્યાતનામ બેન્ક પર ધાડ પડી, ડાકુઓએ લૂંટ યલાવી, હત્યાઓ કરી અને નાસી ગયા. પોલીસખાતાના બાહોશ અધિકારીઓએ ઘણી મહેનત કરી, આકાશ-પાતાળ એક કર્યા, પણ ગુનેગારો ન જાણે કયાં ગાયબ થઈ ગયા કે તેમનો ક્યાંય પત્તો લાગ્યો નહી !

  👉 આગળ વાંચો...
 • દિનેશ પટેલ

  સંગીતકારની સાધના

  સંગીતના તમામ વાજિંત્રોનો સમાવેશ ત્રણ શબ્દોમાં થાય છે…. ઘા, વા અને ઘસરકો.

  👉 આગળ વાંચો...