• ગાંધીવાણી

  ગાંધીજીએ ભારતના પ્રધાનોને આપેલી કેટલીક શિખામણના અંશો શાશ્વત ગાંધી મેગઝિનમાંથી:

  👉 આગળ વાંચો...
 • જયમલ પરમાર

  પાંચાળની ઐતિહાસિકતા

  હજી સુધી તો અણઉકેલ રહયો છે એ કોયડો કે જેમ ભારતના મધ્યભાગમાં પાંચાલ આવ્યું, એમ સૌરાષ્ટ્રના મધ્યભાગમાં પાંચાલ ક્યાંથી આવ્યું? પાંચાળ નામ કેમ પડ્યું?

  👉 આગળ વાંચો...
 • કાંતિ પટેલ

  અંગ્રેજી શિક્ષણ

  આપણે અંગ્રેજી ભાષાના શિક્ષણને મિથ્થા માન આપતાં શીખ્યા છીએ. તેમાંથી આપણો તથા સમાજનો છુટકારો કરવો સમાજની મોટામાં મોટી સેવા છે.

  👉 આગળ વાંચો...
 • એઇલીન કેડી

  ઝુકી ન પડો, બળવાન બનો

  જે મારી સાથે જોડાય છે તે મારામાં જીવે છે ને પુષ્ટ થાય છે. જે મને ચાહે છે તે દરેક વિનાશક બળો સામે સુરક્ષિત રહે છે. તેથી દુનિયાની કોઈ સમસ્યા સામે કે તમારી આસપાસના લોકોની અવદશા જોઈને ઝુકી ન પડો. જો તમે ઝુકી પડશો તો કોઈ તમને મદદ નહીં કરી શકે કારણ કે ઝુકી પડવાનો અર્થ એ થાય છે કે તમે દુનિયાની અંધાધુંધી અને અરાજક્તાનો એક ભાગ હોવાનું સ્વીકાર્યું છે.

  👉 આગળ વાંચો...
 • ભદ્રાયુ વચ્છરાજાની

  કોણ ગુમાવે છે? નિવૃત થનાર કે નિવૃત કરનાર?

  કેટલાક શબ્દો વિચિત્ર હોય છે. તેનો જે અર્થ થતો હોય તે વાસ્તવમાં હોય નહિં.

  👉 આગળ વાંચો...
 • ગુણવંત શાહ

  ગુજરાતી બાળકો અંગ્રેજીમાં રડશે?

  પોતાની માતૃભાષામાં રડી ન શકે તેના જેવો કમનસીબ માણસ બીજો ન હોઈ શકે. તમે કોઈ અંગ્રેજને ફ્રેન્ચ ભાષામાં રડતો જોયો છે? તમે કોઈ ફ્રેન્ચમેનને સ્વીડિશ ભાષામાં રડતો જોયો છે? તમે કોઈ બંગાળીને હિન્દીમાં રડતો જોયો છે?

  👉 આગળ વાંચો...
 • ડૉ. જગદીશ ત્રિવેદી

  મામૂલી છીપલાંનું મહામૂલ્ય

  બે બાળકો - એક નાનો ભાઈ અને એક નાની બહેન. બંને બાળકો રૂપકડાં, મઝાનાં, તંદુરસ્ત. નાનકડા ભાઈએ જાણે પોતે મોટો હોય તેમ એક વાર બહેનને કહયું, “ચાલો આપણે ફરવા જઈએ.”

  👉 આગળ વાંચો...
 • ડૉ. આઈ. કે. વીજળીવાળા

  ભગવાન પ્રાર્થનાનો જવાબ કઈ રીતે આપે છે?

  એક ડૉકટર એક વખત એમના ઘરથી ખુબ દુર આવેલા એક શહેરમાં જઈ રહ્યા હતા. એમનું નામ હતું ડૉ. એહમદ.

  👉 આગળ વાંચો...
 • વિશ્વનીડમ્‌

  એક સમર્પિત દંપતીની તપસ્યા

  જ્યાં પ્રકાશનું કિરણ પહોંચવાની સંભાવના ન દેખાતી હોય ત્યાં તન, મન, ધનથી ધૂણી ધખાવી, જ્ઞાનનો દીપક પ્રગટાવી, સમાજને પ્રકાશિત કરવાનું ભગીરથ કાર્ય કરી રહેલ દંપતી એટલે “રેહાના-જીતુ” ની જોડી. પૃથ્વી છે તેના કરતાં વધારે સુંદર બનાવવા માટે પ્રભુ પસંદ કરેલા ફરિસ્તાઓ મારફત આ કાર્ય કરે છે.

  👉 આગળ વાંચો...
 • અભિયાન

  નવી પેઢી ગાંધીજીને જરૂર સમજશે

  ઘણા વડીલો અમથા દુઃખી થઈને કહે છે કે નવી પેઢી ગાંધીજીને ભૂલી જવા બેઠી છે. આ રીતે નવી પેઢીને થોડીક ઉતરતી કક્ષાની ગણવાની કુટેવ હજારો વર્ષ જુની છે.

  👉 આગળ વાંચો...