• એઇલીન કેડી

  શ્રધ્ધાથી નાના મક્કમ પગલાં ભરો

  શ્રદ્ધાપૂર્વક જીવવાનો અર્થ તમે શો કરો છો? તમારી સલામતી શામાં છે? - લોકોમાં? બેંકના ખાતામાં? કે પછી તમારી સલામતીનાં મૂળ મારામાં રોપાયેલાં છે - તમારી અંદરના ઈશ્વરમાં, તમારી અંદરની દૈવી ચેતનામાં?

  👉 આગળ વાંચો...
 • ડૉ. હરીશ પારેખ

  ઉચ્ચતમ ધ્યેય કોને કહેવાય?

  આ પ્રકારના ધ્યેયમાં માનસિક સજ્જતાની સાથે-સાથે હાર્દિક શુભકામનાઓનો સમન્વય થાય છે. તેથી આવાં ધ્યેયો મહાન કાર્યો કરી શકે છે. ઉચ્ચત્તર ધ્યેય હદયમાંથી જન્મે છે અને પોતાની સાથેસાથે બીજાના કલ્યાણ માટે કાર્ય કરે છે. ઉચ્ચત્તર ધ્યેય માનવીને ઉચ્ચજીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે.

  👉 આગળ વાંચો...
 • મહેશ દવે

  યોગ, ભોગ, સંયોગ

  ભારતીય પરંપરામાં તત્વજ્ઞાનનાં છ દર્શનો ગણાવાયાં છે. તેમાં સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંતનો સમાવેશ થાય છે. તેમાં આજકાલ યોગની વધુ બોલબાલા છે.

  👉 આગળ વાંચો...
 • ડૉ. શરીફા વીજળીવાળા

  પરિશ્રિમના ખેપિયા મારા બાપુ

  (વિજ્ઞાનનાં ક્ષેત્રમાં સ્નાતક થઈને આર્ટસના ક્ષેત્ર તરફ વળી જનારાં ડૉ. શરીફા વીજળીવાળાએ ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં અને ગુજરાતીના પ્રાધ્યાપિકા તરીકે અમૂલ્ય પ્રદાન કર્યું છે. અનુવાદ, લેખન અને વિવેચન ત્રણે ક્ષેત્રે તેમનું વિશેષે યોગદાન રહ્યું છે. શ્રી કાસમભાઈ વીજળીવાળાની આ દીકરીના લખાણમાં સચ્ચાઈ અને નીડરતા ભારોભાર છલકાય છે.)

  👉 આગળ વાંચો...
 • ડૉ. હરીશ પારેખ

  પુરુષાર્થ અને મૌન

  પુરુષાર્થ એટલે મૌન રહી મહેનત કરવી.

  👉 આગળ વાંચો...
 • વિક્સ ઝેર છે! - WHO નો અહેવાલ

  અમેરિકાએ પણ વિક્સ બનાવવા અને વેચાવા પર પ્રતિબંધ મૂક્યો છે, આપણો ત્યાં છુટથી વપરાય છે!

  👉 આગળ વાંચો...
 • રાજ ભાસ્કર

  હરીફાઈ

  એક વખત દેડકાઓની હરીફાઈ હતી. એક ઊંચો મિનારો હતો અને જે દેડકો એ મિનારા પર ચઢી બતાવે એને બહુ મોટું ઈનામ આપવાનું હતું.

  👉 આગળ વાંચો...
 • કુન્દનિકા કાપડીઆ

  હે પ્રભુ એક પ્રાર્થના

  હે પ્રભુ,

  👉 આગળ વાંચો...
 • ભાણદેવ

  ગાંધીદર્શનનો પાયો અધ્યાત્મ

  (શ્રી ભાણદેવજી એક સાધક છે. અધ્યાત્મયાત્રી છે. ગાંધીજીના સમગ્ર જીવનદર્શનને તેમણે અધ્યાત્મની ભુમિકાએ જોયું છે.)

  👉 આગળ વાંચો...
 • એઇલીન કેડી

  પ્રેમ કરો સાચા હૃદયથી

  જ્યારે પ્રેમ કરો, સાચા હૃદયથી કરો અને અને વ્યક્ત કરતાં કદી ડરો નહીં. તમારો પ્રેમ ખુલ્લી ક્તાબ જેવો બનો જેથી દરેક તે વાંચી શકે. દુનિયાની સૌથી અદ્ભૂત બાબત આ જ છે. તેથી તમારામાં રહેલો અલૌકિક પ્રેમ છુટથી વહેતો મુકો.

  👉 આગળ વાંચો...